ન્યૂયોર્ક સિટી મેયરની ચૂંટણીમાં ઝોહરાન મમદાનીનો ઐતિહાસિક વિજય,પ્રથમ મુસ્લિમ મેયર તરીકે ચૂંટાયા
Zohran Mamdani: અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ મહાનગરોમાંના એક, ન્યૂયોર્ક સિટીની મેયર પદની ચૂંટણીમાં ૩૪ વર્ષીય ડેમોક્રેટિક સોશિયલિસ્ટ નેતા ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. .મમદાનીએ ડેમોક્રેટિક નોમિની તરીકે સ્વતંત્ર ઉમેદવાર એન્ડ્ર્યુ કુઓમો અને રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સ્લિવાને સ્પષ્ટ માર્જિનથી પાછળ છોડી દીધા છે. આ વિજય સાથે, મમદાની શહેરના ૧૧૧મા મેયર બનશે અને તેઓ ન્યૂયોર્ક સિટીના…

