Bhupendra Yadav -ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. ભૂપેન્દ્ર યાદવને પ્રદેશ ચુંટણી અધિકાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ હવે નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને પ્રદેશ પ્રમુખના નામ મોવડી મંડળને સોંપશે.ભાજપ દ્વારા અલગ અલગ રાજ્યોના પ્રદેશ પ્રમુખોની પસંદગી માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
BJP announced election officers for the election of the state presidents and national council members.
Union Minister Bhupendra Yadav appointed election officer for Gujarat, Union Minister Shivraj Singh Chauhan for Karnataka, Union Minister Piyush Goyal for Uttar Pradesh, Union… pic.twitter.com/A1oMncqDuU
— ANI (@ANI) January 2, 2025
Bhupendra Yadav -આ અનુસંધાને, કેન્દ્રીય ભાજપ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.એટલે જ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાન ભાજપના ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.અન્ય રાજ્યો માટે ભાજપના ઉમેદવારોના નામ નીચે મુજબ છે
- કર્ણાટક – શિવરાજ સિંહ ચૌહાણ (કેન્દ્રીય મંત્રી)
- ઉત્તર પ્રદેશ – પીયૂષ ગોયલ (કેન્દ્રીય મંત્રી)
- બિહાર – મનોહર લાલ ખટ્ટર (કેન્દ્રીય મંત્રી)
- મધ્યપ્રદેશ – ધર્મેન્દ્ર પ્રધાન (કેન્દ્રીય મંત્રી)
આ પણ વાંચો – ભાજપે પીયૂષ ગોયલ સહિત આ નેતાઓને પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી સોંપી, જાણો