
ઇરાનની મિસાઇલોથી ઇઝરાયેલને બચાવવા અમેરિકા મેદાનમાં, મિસાઇલો તોડી પાડવામાં મદદ!
iran-israel war – ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના ભારે તણાવ વચ્ચે, ઇરાને મોટા પાયે બદલો લીધો છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, ઇરાને ઇઝરાયલ પર મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. ઇરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઇઝરાયલના વિવિધ શહેરો તરફ 100 થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલા પછી, ઇઝરાયલમાં હવાઈ હુમલાના સાયરન…