
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં જ ટાટા કંપનીના શેર પણ ક્રેશ
ટાટા કંપનીના શેર- ગુરુવારે ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની. મુસાફરોને લઈ જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. વિમાન દુર્ઘટનાએ શેરબજારને પણ હચમચાવી નાખ્યું છે. અકસ્માતના સમાચાર આવતાની સાથે જ ટાટા ગ્રુપના તમામ શેર એક પછી એક તૂટી પડ્યા. ટાટા કંપનીના શેર- તમને જણાવી દઈએ કે, એર…