
Sunjay Kapur : સંજય કપૂરે ભરણપોષણમાં બાળકો માટે કેટલા રૂપિયા ચૂકવ્યા?
Sunjay Kapur : કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું ગઈકાલે અવસાન થયું. પોલો રમતી વખતે સંજય કપૂરને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું. તેમણે 53 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. હવે તેમના મૃત્યુના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. કરિશ્મા કપૂરનો પરિવાર અને મિત્રો પણ શોક વ્યક્ત કરવા માટે તેના ઘરે…