
Battle of Badr: ઇસ્લામનું પ્રથમ યુદ્ધ રમઝાન મહિનામાં શા માટે લડવામાં આવ્યું? જાણો જંગ-એ-બદરની કહાણી!
Battle of Badr – ઇસ્લામિક કેલેન્ડરનો 2જી હિજરી અને 9મો મહિનો રમઝાન… આ વર્ષે મુસ્લિમો પર રોઝા અને જકાત ફરજિયાત બની ગયા. આ વર્ષે પયગંબર હઝરત મોહમ્મદ સાહેબે ઈદગાહમાં ઈદ-ઉલ-ફિત્રની નમાજ અદા કરી હતી. આ તે વર્ષ હતું જેમાં ઇસ્લામનું પ્રથમ યુદ્ધ પણ થયું હતું. ‘બદરનું યુદ્ધ’ રમઝાન મહિનાની 17મી તારીખે લડવામાં આવ્યું હતું. પણ…