
મોહમ્મદ શમીને હાઈકોર્ટનો મોટો ઝટકો, પત્ની હસીન જહાંને ચૂકવવા પડશે આટલા કરોડ રૂપિયા
મોહમ્મદ શમી: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાની રમતની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. મોહમ્મદ શમીએ 2014માં હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2015માં તેમની પુત્રી આયરાના જન્મ થયો હતો. પરંતુ 2018માં હસીને શમી પર ઘરેલુ હિંસા, દહેજ ઉત્પીડન અને મેચ ફિક્સિંગ જેવા ગંભીર આરોપો લગાવ્યા…