અગ્નિવીર વાયુ ભરતી 2025: ભારતીય વાયુસેનામાં જોડાવાની સુવર્ણ તક,આજે જ કરો અરજી

અગ્નિવીર વાયુ ભરતી 2025:  જો તમે દેશની સેવા કરવાનો જુસ્સો ધરાવો છો, તો ભારતીય વાયુસેનાની અગ્નિવીર વાયુ ભરતી2025 તમારા માટે શ્રેષ્ઠ તક છે. ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આજથી, એટલે કે 11 જુલાઈ 2025થી, સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર અરજીની લિંક ખુલી ગઈ છે. ઉમેદવારો 31 જુલાઈ 2025 સુધી…

Read More

ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં કાયદા સલાહકારની ભરતી, 60 હજાર મહિને પગાર!

કાયદા સલાહકારની ભરતી: ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને સારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે લીગલ કન્સલ્ટન્ટ (કાયદા સલાહકાર)ની પોસ્ટ માટે ભરતીની શાનદાર તક આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ધોરણે છે, અને પસંદગી પામેલા ઉમેદવારને માસિક ₹60,000નો નિશ્ચિત પગાર મળશે. ગુજરાત આદિજાતિ વિકાસ…

Read More

GPSC Recruitment 2025: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 518 જગ્યા માટે ભરતીની જાહેરાત

GPSC Recruitment 2025: ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 518 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. GPSC Recruitment 2025: GPSC ભરતી 2025ની નોકરીની પોસ્ટ આ ભરતી અંતર્ગત…

Read More

Google Certificate Course: GOOGLEના આ પાંચ સર્ટીફિકેટ કોર્ષ કરીને બનાવો કારર્કિદી,લાખો રુપિયા કમાશો

Google Certificate Course: જો તમે નોકરી શોધી રહ્યા છો પણ તમારી પાસે ડિગ્રી નથી અથવા અનુભવનો અભાવ છે, તો ગૂગલ તમારી મદદ કરી શકે છે. ગૂગલે એવા યુવાનો માટે કારકિર્દી પ્રમાણપત્રો નામની એક ખાસ પહેલ શરૂ કરી છે જેઓ ટેકનિકલ અથવા વ્યવસાયિક કૌશલ્ય શીખીને ઝડપથી નોકરી મેળવવા માંગે છે. ગૂગલના આ પ્રમાણપત્ર અભ્યાસક્રમો યુવાનો માટે…

Read More

AMC Recruitment 2025: AMCમાં પરીક્ષા વિના ₹1.75 લાખ સુધીની મેળવો નોકરી! જાણો તમામ વિગતો

AMC Recruitment 2025: અમદાવાદમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ખુશખબર! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી હેઠળ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (N.C.D.C.) ગ્રાન્ટ અંતર્ગત મેટ્રોપોલિટન સર્વેલન્સ યુનિટ માટે 11 માસના કરાર આધારે પાંચ જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો માટે AMCએ વોક-ઈન-ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે,…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More

શિક્ષણ સહાયક ભરતી અંગે મોટી જાહેરાત, હવે 9 જૂન પહેલા કરવું પડશે આ કામ

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી 2024ની પ્રક્રિયા અંતર્ગત મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને 13થી 17 મે, 2025 દરમિયાન કરવામાં આવેલી શાળા પસંદગી અને 21 મે, 2025ના રોજની શાળા ફાળવણી રદ કરી છે. આ અંગે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ…

Read More
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરીની સુવર્ણ તક: અમદાવાદ અને સુરતમાં વિવિધ પદો માટે ભરતી

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન ભરતી – ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદ અને સુરત શહેરોમાં વિવિધ મેનેજર પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સારી પગાર અને સ્થિર નોકરી ઈચ્છતા ઉમેદવારો માટે આ એક સારો અવસર છે. GMRC દ્વારા ભરતી માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે અને લાયક ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં…

Read More
મહેસૂલ તલાટીની ભરતી

ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતી જાહેર

મહેસૂલ તલાટીની ભરતી – સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-3ની મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પૂર્ણ થશે. ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઓનલાઈન અરજીની તારીખો મહેસૂલ તલાટીનીભરતી – ગુજરાત ગૌણ…

Read More

ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની 86 જગ્યાઓ માટે થશે ભરતી,આ તારીખે શરૂ થશે અરજી પ્રક્રિયા

ગુજરાત હાઈકોર્ટ ભરતી- ગુજરાતમાં નોકરીની તકો શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જિલ્લાની વિવિધ અદાલતો માટે ડ્રાઈવર પદ માટે કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટએ ડ્રાઈવર પદ માટે કુલ 86 જગ્યાઓ જાહેર કરી છે અને લાયકાત ધરાવતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન…

Read More