અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં એડમિશન ઓપન થઇ ગયા છે, જામીઆ હફસા સ્કૂલમાં દિની તાલીમ સાથે ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે.આ શાળાની શિક્ષણ પ્રણાલી સૌથી ઉચ્ચકક્ષાની છે.વિધાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન આપીને શૈક્ષણિક તાલીમ આપવામાં આવે છે .વિધાર્થીના અભ્યાસ સંદર્ભે સતત મૂલ્યાંકન કરવામાં આવે છે, એટલે કે દર અઠવાઠિએ ઓરલ ટેસ્ટ અને માસિક યુનિક ટેસ્ટ લેવામાં આવે છે.
જામીઆ હફસા પ્રાયમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં નર્સરી થી ધાેરણ -8માં સુધીના અંગ્રેજી માધ્યમના વર્ગો ચાલે છે,શાળામાં તમામ વર્ગમાં A.C.ની સુવિધા પણ છે. ખાસ કરીને વિધાર્થીઓને એક ઇસ્લામિક વાતાવરણમાં દિની તાલીમ સાથે કુરાનનું પણ શિક્ષણ બાખૂબી આપવામાં આવે છે. સ્કૂલમાં ખાસ કરીને જીવન પ્રત્યેનો અભિગમ અને આત્મવિશ્વાસ કેવી રીતે કેળવો તેની તમામ તાલીમ આપવામાં આવે છે.જેનાથી વિધાર્થીઓનું ભાવિ ઉજ્જવળ બને. સાથે આજના માહોલમાં કોમ્યુટરની જરૂરિયાત વિશેષ હોવાથી કોમ્યટરની લેબ ઉભી કરવામાં આવી છે, કોમ્પ્યુટર પણ શીખવાડવમાં આવે છે. વિધાર્થીઓેને શારિરીક પ્રવૃતિ પણ કરાવવામાં આવે છે, જેના થકી વિધાર્થી કઇ રમતમાં શ્રેષ્ઠ છે તેની ઓળખ કરીને તેને તે રમતમાં નિપૂણ કરવાની તાલીમ પણ વિશેષ અપાય છે.
જામીઆ હફસા સ્કૂલમાં નર્સરી, જુનિયર, સિનિયર કેજી, બાલવાટિકા, સહિત ધોરણ 1થી 8 ધોરણ અંગ્રેજી મીડિયમમાં ભણાવવામાં આવે છએ, પ્રત્યેક વર્ગમાં 35 વિધાર્થીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવે છે. જેના લીધે તમામ વિધાર્થીઓ પર ખાસ ધ્યાન આપી શકાય, આ ઉપરાંત વિધાર્થીઓના આત્મવિશ્વાસ વધે અને તેની કૌશલ્ય ક્ષમતા બહાર કાઢવાનું વિશેષ કામ શાળા દ્વારા કરવામાં આવે છે. જામઆ હફસા ઇંગ્લિશ મીડિય સ્કૂલમાં સમયતંરાલે સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાવવામાં આવે છે, વકૃત્વ, નોલેજ સહિતની અનેક વિભિન્ન સ્પર્ધાઓ વર્ષ દરમિયાન યોજાવામાં આવે છે. શાળામાં દર વર્ષે એ પણ સરકારના માર્ગદર્શન હેઠળ પ્રવાસનું આયોજન પણ કરવાવવામાં આવે છે.વિધાર્થીઓને થીયરી સાથે પ્રેકટિકલ પણ કરાવવામાં આવે છે જેનાથી વિધાર્થીઓને વધુ સરળ રીતે અભ્યાસક્રમ સમજાય.
જામીઆ હફસા પ્રાયમરી સ્કૂલમાં તમામ શિક્ષક સ્ટાફ ક્વોલિફાઇડ છે. પીટીસી, બીએડ,એમએડ થયેલા શિક્ષિત શિક્ષકો જ વિધાર્થીઓને અભ્યાસ કરાવે છે. શિક્ષક તેમની જવાબદારી સંપૂર્ણ નૈતિકતાથી નિભાવે છે.વિધાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરી આપીને તેમને યોગ્ય માર્ગદર્શન પણ પુરૂ પાડે છે.
જામીઆ હફસા પ્રાયમરી સ્કૂલમાં ફી પણ પોષાય તેવી વ્યાજબી છે.વાલીઓને પોષાય તેવી ફી રાખવામાં આવી છે. દિની તાલીમ સાથે અંગ્રેજી મીડિયનું ઉચ્ચ અભ્યાસ શાળા તરફથી આપવામાં આવે છે. જામીઆ હફસા સ્કૂલમાં હાલ 2025-26 માટે તમામ વર્ગો માટે એટલે કે નર્સરી થી ધોરણ -8 સુધીના એડમિશન ઓપન થયા છે. વહેલા તે પહેલા ધોરણે એડમિશન આપવામાં આવશે.
contect
Javed Shaikh ( Chief Coordinator )
Jamia Hafsah School
English Medium
Sarkhej, Ahmedabad
contact : 9924892782
આ પણ વાંચો – સરખેજમાં ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતની મિલ્લી કોન્ફરન્સ યોજાઇ, લીગલ ટીમનું કરાશે ગઠન