
Ganesh Chaturthi: ગણપતિ બાપ્પાને ચઢાવો આ 5 ફૂલો, સુખ-સમૃદ્ધિ મળશે
Ganesh Chaturthi : ભાદ્રપદ શુક્લ ચતુર્થીએ ઉજવાતી ગણેશ ચતુર્થી ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ શુભ પ્રસંગે ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે ફૂલો, ભોગ, મંત્રો અને ઉપવાસનું વિશેષ મહત્વ છે. કેટલાંક ખાસ ફૂલો એવા છે, જે ગણપતિ બાપ્પાને અર્પણ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે. આ લેખમાં, અમે તમને…