ગુજરાત સરકારની આ કંપનીમાં નોકરી કરવાની સુવર્ણ તક
GMDC jobs- ગુજરાત સરકારની અગ્રણી કંપની ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC) માં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે નોકરી મેળવવાની ઉત્તમ તક છે. GMDC દ્વારા કુલ ત્રણ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જે માટે ઓફલાઈન અરજી મંગાવવામાં આવી છે. GMDC jobs- આ જગ્યાઓ કચ્છ જિલ્લાના લાઈમસ્ટોન પ્રોજેક્ટ માટે છે. આ ભરતી હેઠળ ડેપ્યુટી જનરલ મેનેજર…

