gujarat samay

વક્ફ બોર્ડની સંસદીય સમિતિની બેઠકમાં હંગામો,ઓવૈસી સહિત 10 વિપક્ષી નેતાને કરાયા સસ્પેન્ડ

Parliamentary Committee of Waqf Board – વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠક દરમિયાન ઘણો હોબાળો થયો હતો. આ ઘટનાક્રમ બાદ વિપક્ષના 10 સાંસદોને શુક્રવારે એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More

8મા ધોરણના મુસ્લિમ વિદ્યાર્થીને જબરદસ્તી જય શ્રી રામના નારા લગાવડાવ્યા,જુઓ વીડિયો

દેશમાં દરરોજ ધાર્મિક નારા લગાવવા અને પછી તેમને માર મારવાના બનાવો પ્રકાશમાં આવતા રહે છે. હવે આસામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક લોકોએ એક મુસ્લિમ વિદ્યાર્થીને ઘેરી લીધો અને પછી તેની મારપીટ કરી. આરોપ છે કે આ દરમિયાન તેમને જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. મામલો આસામના સિલ્ચરનો છે એનડીટીવીના અહેવાલ…

Read More

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક,જાણો તેમના વિશે

ગુજરાતના મુખ્યમંત્રી ઓફિસના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું  નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થવા જઇ રહ્યા  છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જાણો કોણ છે પંકજ જોશી પંકજ જોશી…

Read More

અમૂલે દૂધના ભાવમાં કર્યો આટલો ઘટાડો, જાણો

Amul reduces milk prices – અમૂલે આજથી દૂધના ભાવમાં ઘટાડો કરી ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આપ્યા છે. અમૂલની 3 મુખ્ય પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો થયો છે, જેમ કે અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલ. હવે, નવા ભાવો અને અગાઉના ભાવોમાં કેટલો ફરક આવ્યો છે, તે જાણી લેવા માટે આ સ્ટોરી વાંચી શકો છો. નવો…

Read More

ખંભાતની ફેકટરીમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે ATSએ કર્યા સનસની ખુલાસા,જાણો

Drugs seized from Khambhat – આણંદના ખંભાતમાં ATSએ મોટું ઓપરેશન પાર પાડયું છે, જેમાં ફેક્ટરીમાંથી રૂ. 107 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. સાથે જ 6 લોકોને ધરપકડ કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સ ગ્રીન લાઇફ ઈન્ડસ્ટ્રીઝના સોખડા ફેક્ટરીમાં બનેલા હોવાનું ATSને બાતમી મળી હતી,આના આધારે દરોડા પાડયા હતા.આ ફેક્ટરીમાં અલ્પ્રાઝોલમ દવાનો ઉત્પાદન થાય…

Read More

Israeli PM beaten by his son :ઇઝરાયેલના PM નેતન્યાહુને તેમના પુત્રએ જ ઢોર માર માર્યો! ગળું દબાવી દીધું

Israeli PM beaten by his son- નેતન્યાહુના પુત્ર વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. આ ખુલાસા બાદ અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. હકીકતમાં, નેતન્યાહુના પુત્ર યાયર નેતન્યાહુએ તેમના પિતા વડા પ્રધાન નેતન્યાહુને જમીન પર ફેંકીને માર માર્યો અને તેનું ગળું દબાવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે તેને ઈઝરાયલમાંથી કાઢી મુકવામાં આવ્યો…

Read More

મહારાષ્ટ્રમાં ઓર્ડિનન્સ ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ, અનેક લોકો ગંભીર ઇજાગ્રસ્ત

Explosion in ordinance factory in Maharashtra – મહારાષ્ટ્રમાંથી અકસ્માતના હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી અનુસાર ભંડારાના જવાહરનગર સ્થિત ઓર્ડનન્સ/ઓર્ડિનન્સ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટ ફેક્ટરીના આરકે શાખા વિભાગમાં થયો હતો. આ અકસ્માતમાં 5 થી 6 લોકો ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. Explosion in ordinance factory in…

Read More

Kapil Sharma Death Threats:કપિલ શર્મા સહિત આ સેલેબ્સને પાકિસ્તાન તરફથી મળ્યો ધમકીભર્યો મેલ

Kapil Sharma Death Threats: બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અભિનેતા કપિલ શર્મા રાજપાલ યાદવ સહિત ત્રણ સેલેબ્સને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. આ પહેલા અભિનેતા રાજપાલ યાદવ, કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને કોમેડિયન સુગંધા મિશ્રાને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. આ ત્રણ સેલેબ્સ બાદ કોમેડિયન કપિલ શર્માને પણ ધમકીભર્યો મેલ આવ્યો છે. પોલીસે આ મામલે…

Read More

ભારતે ઇંગ્લેન્ડને પ્રથમ T20માં 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગ!

ભારતે પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લિશ ટીમે આપેલા 133 રનના લક્ષ્યને માત્ર 12.5 ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું. અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી અને માત્ર 34 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી. આ પહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનો સરળતાથી ભારતીય સ્પિનરો સામે ઝઝૂમી ગયા હતા અને સમગ્ર ટીમ માત્ર…

Read More