આણંદમાં લોક અદાલતમાં ઐતિહાસિક સમાધાન, લાલાભાઇ વકીલે અકસ્માત કેસમાં 96 લાખ વળતર અપાવ્યું
લાલાભાઇ વકીલ : ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દ્વારા તારીખ ૧૩/૧૨/૨૦૨૫ના રોજ ૨૦૨૫ની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. આ જ લોક અદાલત દરમિયાન, આણંદ જિલ્લા પોલીસ વડા (DSP)ની કચેરીમાં ફરજ બજાવતા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) શીતલસિંહ સીકરવારના અકસ્માતમાં થયેલા દુઃખદ અવસાન બાદ, તેમના પરિવારને…

