આ પીણું વજન ઘટાડવા માટે છે અસરકારક, થોડા દિવસમાં જ ફરક જોવા મળશે
આદુ અને મેથીના પાણી જેવા પીણાં વજન ઘટાડવામાં અસરકારક છે. આ બંને ડ્રિંક્સમાં ઘણા એવા ગુણ છે જે વજન ઘટાડવામાં અસરકારક છે, પરંતુ ચાલો તમને જણાવીએ કે કયું વધુ ફાયદાકારક છે.આદુમાં જીંજરોલ્સ અને શોગોલ નામના સંયોજનો હોય છે જે થર્મોજેનેસિસમાં વધારો કરે છે, જે પ્રક્રિયા દ્વારા તમારું શરીર ગરમી ઉત્પન્ન કરવા માટે કેલરી બાળે છે….

