
Air India Plane Crash: પ્લેન ક્રેશમાં મેડિકલ કોલેજના હોસ્ટેલને પણ નુકશાન, 20 વિધાર્થીઓના મોતની આશંકા
Air India Plane Crash- ગુજરાતના અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. ગુરુવારે, એર ઇન્ડિયાનું B-787 ડ્રીમલાઇનર વિમાન, જે ફ્લાઇટ AI-171 માં અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહ્યું હતું, તે મેઘનાની નગરના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું. તમને જણાવી દઈએ કે BJ મેડિકલ કોલેજ મેઘનાની નગર વિસ્તારમાં જ છે. આ વિમાન ટેકઓફ થયાના 5 મિનિટ પછી આ મેડિકલ…