
વિનેસ ફોગાટે રોમાંચક મેચમાં 5 વખતના વર્લ્ડ ચેમ્પિયનને હરાવીને સેમીફાઇનલમાં ધમાકેદાર કરી એન્ટ્રી
વિનેશ ફોગટ 50 કિ.ગ્રા. કુસ્તીની મેચમાં શાનદાર જીત હાંસલ કરીને વિશ્વને ચોંકાવી દીધું. વિનેશે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં રોમાંચક રીતે જાપાનના કુસ્તીબાજ યુઈ સુસાકીને 3-2થી હરાવી. આ સાથે તે હવે ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઇ. વિનેશની આ જીત ઘણી મોટી છે કારણ કે તેણે ઓલિમ્પિક ચેમ્પિયન અને જાપાનની નંબર 1 ખેલાડીને હરાવી છે. આટલું જ…