
રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ,જૂથવાદ બંધ કરો, એકજૂટ થાઓ
રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’નો પ્રારંભ કર્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષના સંગઠનને સશક્ત બનાવવું અને ગત 20 વર્ષથી નબળી પડેલી કોંગ્રેસની રાજકીય રણનીતિને ‘મિશન 2028’ હેઠળ પુનઃજન્મ આપવાનો છે. રાહુલ ગાંધીએ પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ મહત્વની…