gujarat samay

ઇઝરાયેલને બચાવવા અમેરિકાએ ઇરાનના પરમાણુ ઠેકાણા પર કર્યો હુમલો

અમેરિકાએ ઇરાન પર કર્યો હુમલો: અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઉતરી ગયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમની વાયુસેનાએ ફોર્ડો, નાતાન્ઝ અને એસ્ફહાન પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો – ફોર્ડો, નાતાન્ઝ અને ઇસ્ફહાન પર મોટો અને સફળ હવાઈ હુમલો કર્યો છે….

Read More

ઈરાનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને ચાર્ટર્ડ વિમાન દિલ્હી પહોંચ્યું,બીજી ફલાઇટ સવારે 10 વાગે આવશે

ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન – ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે ‘ઓપરેશન સિંધુ’ શરૂ કરીને પોતાના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવાનું કામ શરૂ કર્યું છે. આ કામગીરી હેઠળ, ઈરાનના મશહદથી પહેલું ચાર્ટર્ડ વિમાન શુક્રવારે રાત્રે લગભગ 11:40 વાગ્યે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષિત રીતે ઉતર્યું. આ ફ્લાઇટ ઈરાનમાં…

Read More

શુભમન ગિલે કેપ્ટનશીપ ડેબ્યૂમાં સદી ફટકારી,રેકોર્ડ બનાવ્યો

શુભમન ગિલ – ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનતાની સાથે જ શુભમન ગિલે પોતાના બેટથી ધમાલ મચાવી દીધી છે. ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટમાં પહેલી વાર કેપ્ટનશીપ કરી રહેલા ગિલે સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શાનદાર શરૂઆત કરી છે. 20 જૂન શુક્રવારથી લીડ્સમાં શરૂ થયેલી ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં નવા ભારતીય કેપ્ટન ગિલે આશ્ચર્યજનક સદી ફટકારી હતી. ગિલે ટેસ્ટ…

Read More

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવી સમસ્યા,પાયલોટે રનવે પર રોક્યું વિમાન

વિમાન દુર્ઘટના ટળી: તેલંગાણાની રાજધાની હૈદરાબાદના શમશાબાદ સ્થિત રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. આજે (શુક્રવારે) એર ઇન્ડિયાનું એક વિમાન હૈદરાબાદથી મુંબઈ જઈ રહ્યું હતું. ત્યારે વિમાનમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પાયલોટે ટેકઓફ કરતા પહેલા રનવે પર વિમાન રોકી દીધું.પાયલટ દ્વારા સમયસર લેવામાં આવેલી કાર્યવાહીને કારણે, સંભવિત ભય ટળી…

Read More

cluster bomb: ઈરાને ઈઝરાયલ પર ફેંકેલો ક્લસ્ટર બોમ્બ શું છે!123 દેશોમાં આ બોમ્બ પર છે પ્રતિબંધ

cluster bomb:  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ઈરાને ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ સામાન્ય લોકોને મોટા પાયે નુકસાન પહોંચાડવા માટે જાણીતો છે. ઈઝરાયલી સેના દ્વારા ક્લસ્ટર બોમ્બના ઉપયોગની પુષ્ટિ કરવામાં આવી છે. IDF એ જણાવ્યું હતું કે 19 જૂને ઈરાન દ્વારા છોડવામાં આવેલી ઓછામાં ઓછી એક મિસાઈલમાં ક્લસ્ટર બોમ્બ વોરહેડ હતો. બંને દેશો…

Read More

ojas Bharti 2025: ગુજરાતમાં દિવ્યાંગ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવાની સુર્વણ તક!

ojas Bharti 2025:  ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારીઓ કરતા દિવ્યાંગ ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ ભરતી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના વિવિધ શાખાઓમાં કુલ 62 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સહાયક, સુપરવાઈઝર, સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર સાયન્ટિફિક…

Read More

Sitaare zameen par review: આમિરખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ કોમેડી સાથે તમને કરી દેશે ઇમોશનલ! જુઓ રિવ્યું

Sitaare zameen par review: આમિર ખાનની ફિલ્મ ‘સિતારે જમીન પર’ 20 જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ઓટીઝમ અને ડાઉન સિન્ડ્રોમ જેવા બૌદ્ધિક વિકલાંગતા જેવા વિષયોને સ્પર્શતી હોવાથી ખૂબ ચર્ચામાં છે. ફિલ્મની વાર્તા એક ગુસ્સાવાળા કોચ વિશે છે જેને નશામાં ધૂત થયા પછી ન્યુરોડાયવર્જન્ટ પુખ્ત વયના લોકોને તાલીમ આપવાનું કામ સોંપવામાં આવે છે. આમિર…

Read More

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્લેનક્રેશની જગા પર બનશે વિમાન દુર્ઘટના સ્મારક!

વિમાન દુર્ઘટના સ્મારક:  મેઘાણીનગરમાં આઠ દિવસ પહેલા થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનાને લઈને ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. અતુલ્યમ હોસ્ટેલ ખાતે થયેલી આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ કરીને તેમના પરિવારજનોને સોંપવાની કામગીરી ચાલી રહી છે. આ ઘટનાને યાદગાર બનાવવા અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે, ગુજરાત સરકારે અતુલ્યમ હોસ્ટેલના સ્થળે વિમાન દુર્ઘટના…

Read More
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હવે પુતિન વિરુદ્ધ ટ્રમ્પ! ઉત્તર કોરિયા પણ ઇરાન સાથે!

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ :  બે દિવસ પહેલા જ ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું અલ્ટીમેટમ આપનારા અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાનું આગામી પગલું નક્કી કરવા માટે બે અઠવાડિયાની સમયમર્યાદા લીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં અમેરિકાના પ્રવેશ માટે બે અઠવાડિયાનો સમય આપીને રાજદ્વારી અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. દરમિયાન, રશિયા, ચીન અને ઉત્તર કોરિયાએ આ યુદ્ધ માટે ઈઝરાયલ અને અમેરિકાની…

Read More

જામનગરમાંથી નકલી દારૂ બનાવતી ફેકટરી ઝડપાઇ

નકલી દારૂ બનાવતી ફેકટરી :  જામનગર, 19 જૂન 2025: જામનગર એલસીબી ટીમે નેવી મોડા ગામની સીમમાં દરોડો પાડી નકલી ઈંગ્લીશ દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રૂ. 7,28,450ના મુદ્દામાલ સાથે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ ફેક્ટરીમાં આલ્કોહોલ સ્પીરીટની ભેળસેળ કરી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવામાં આવતો હતો, જેનો જથ્થો વેચાણ માટે તૈયાર કરવામાં આવતો…

Read More