gujarat samay

મહેમદાવાદમાં સ્વચ્છ ભારતની દુર્દશા, છેલ્લા આઠ વર્ષથી ગટરની સમસ્યા યથાવત,તંત્ર ગાંઠતું જ નથી

મહેમદાવાદની દુર્દશા:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત અભિયાન દેશભરમાં સફળતાના નવા શિખરો સર કરી રહ્યું છે, પરંતુ મહેમદાવાદ શહેરનો રાવળવાસ વિસ્તાર આ સ્વપ્નથી કોસો દૂર છે. મહેમદાવાદ નગરપાલિકાનું તંત્ર સ્વચ્છતા અને વિકાસના મુદ્દે સંપૂર્ણ નિષ્ક્રિય અને નિરાશાવાદી બની રહ્યું છે. છેલ્લા આઠ વર્ષથી રાવળવાસ વિસ્તારમાં ગંદકીના ઢગલા, ગટરના ઉભરતા પાણી અને ખરાબ રસ્તાઓની સમસ્યાએ…

Read More

Mass suicide: બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત

Mass suicide: બગોદરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની વિગતો Mass suicide: સૂત્રો અનુસાર, આ ઘટના બગોદરા…

Read More

‘કિંગ’ના શૂટિંગ દરમિયાન શાહરૂખ ખાનને ઈજા થઈ ન હતી,આ કારણસર ગયા છે અમેરિકા

Shah Rukh Khan Injury: શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ ‘કિંગ’ ના શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત છે, આ સમય દરમિયાન સમાચાર આવ્યા હતા કે અભિનેતા શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છે. ત્યારબાદ તે તેની ટીમ સાથે અમેરિકા જવા રવાના થયો હતો. જોકે, ટીમ દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી. પરંતુ, હવે અભિનેતાની ઈજા અંગે એક…

Read More

INDIA alliance: ચોમાસુ સત્ર પહેલા INDIA ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દા પર સરકારને ઘેરશે!

INDIA alliance:  સંસદનું ચોમાસુ સત્ર (moonsoon session) 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલા, ઇન્ડિયા ગઠબંધન ( INDIA alliance) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી, જેમાં 24 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. આ…

Read More

Bad breath: શું તમે મોઢાની દુર્ગંધથી પરેશાન છો?અપનાવો આ ઘરેલું ઉપચાર

Bad breath: જ્યારે તમે કોઈની સાથે હસો છો અથવા વાત કરો છો, ત્યારે અચાનક મોં ખોલતાની સાથે જ એક દુર્ગંધ આવવા લાગે છે. આ ફક્ત શરમજનક જ નહીં, પણ તમારા આત્મવિશ્વાસને પણ હચમચાવી નાખે છે. આ ખરાબ ખાવાની આદતો, સ્વચ્છતાનો અભાવ અને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે હોઈ શકે છે. પરંતુ સારી વાત એ છે કે…

Read More

Aloo Cutlet: ઘરે બનાવો બજાર જેવા ક્રિસ્પી બટાકાના કટલેટ,આ રેસિપીથી

Aloo Cutlet: જો તમે સાંજની ચા સાથે કંઈક મસાલેદાર અને ક્રિસ્પી ખાવા માંગતા હો, તો બટાકાની કટલેટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક એવી વાનગી છે જે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ગમે છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ, મસાલેદાર બટાકાની કટલેટ દરેક ઋતુમાં મજા બમણી કરે છે. ખાસ વાત એ છે કે…

Read More

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કાફલાના વાહનને અકસ્માત, 5 ઘાયલ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ના કાફલામાં સામેલ એક વાહનને માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત માંડ્યા જિલ્લામાં એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. રાહતની વાત એ છે કે ડીકે શિવકુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓમાં નાગરાજુ, મહેશ અને કાર્તિક સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે,…

Read More

અમેરિકાના લોસ એન્જલસમાં હાઇ સ્પીડ કારે મચાવી તબાહી

અમેરિકાના લોસ એન્જલસમાં મોટી દુર્ઘટના ઘટી છે, હાઇસ્પીડમાં આવી રહેલી કાર ભીડમાં ઘૂસી જતા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને પાંચની હાલત ખુબ ગંભીર હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર હોલીવુડના સાન્ટા મોનિકા બુલવર્ડ પર અચાનક એક હાઇ સ્પીડ કારે તબાહી મચાવી દીધી, કારે ભીડ પર ચડી જતા અફાતફરીનો માહોલ સર્જાયો હતો, ઘટનામાં ઘાયલ…

Read More

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં અતિભારે વરસાદ:  ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે, અને ભારે થી અતિભારે વરસાદની આગાહીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હલચલ મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર, 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, 19 જુલાઈ 2025ના રોજ, સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યમાં સરેરાશ…

Read More

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…

Read More