gujarat samay

ઉનાળામાં શરીરમાંથી આવતી પરસેવાની દુર્ગંધ આ પાંચ ટ્રિકથી દૂર કરો

પરસેવાની દુર્ગંધ- ઉનાળામાં પરસેવો થવો સામાન્ય છે, પરંતુ તેની ગંધ તમારા વ્યક્તિત્વને બગાડી શકે છે. તમે ઓફિસમાં હોવ કે પાર્ટીમાં, પરસેવાની ગંધ માત્ર બીજાઓને અસ્વસ્થતા જ નહીં, પણ તમને શરમ પણ આપે છે. સારી વાત એ છે કે તમે કેટલાક ઘરેલું ઉપચાર અને સરળ ઉપાયોથી આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.પરસેવાની ગંધ બેક્ટેરિયા અને શરીરમાં…

Read More
રત્નકલાકાર રાહત પેકેજ

સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ

રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી….

Read More
ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

ટ્ર્મ્પ દોસ્ત છે કે દુશ્મન! હવે સેમસંગને પણ આપી ધમકી, ભારતમાં નહીં અમેરિકામાં બનાવો સ્માર્ટફોન

 ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આઇફોન નિર્માતા એપલ તેમજ સેમસંગને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો આ કંપનીઓ અમેરિકામાં તેમના સ્માર્ટફોનનું ઉત્પાદન નહીં કરે, તો તેમને 25% આયાત ડ્યુટી (ટેરિફ)નો સામનો કરવો પડશે. વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, “આ ફક્ત એપલ પૂરતું મર્યાદિત નથી. આ…

Read More
લદ્દાખ સરહદ

લદ્દાખ સરહદ પર ચીનના J-10 અને JF-17 ફાઇટર જેટ! ખતરાની નિશાની

ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ પછી, હવે એક નવો ખતરો દસ્તક આપી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચીનના J-10 અને JF-17 ફાઇટર પ્લેન પૂર્વી સરહદ એટલે કે લદ્દાખ સરહદ પર ભારત માટે એક નવો ખતરો બની શકે છે. હકીકતમાં, ચીન હવે ભારત સામે પોતાના શસ્ત્રોનું ‘પરીક્ષણ’ કરવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું…

Read More
ભારતીય ટીમની જાહેરાત

શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન,ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત

ભારતીય ટીમની જાહેરાત – ભારતીય ક્રિકેટ ટીમ આવતા મહિને ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં તેને યજમાન ટીમ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમ અને નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત 24 મે (શનિવાર) ના રોજ કરવામાં આવી હતી. ૧૮ સભ્યોની ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી છે. જ્યારે વિકેટકીપર રિષભ પંતને…

Read More

પાકિસ્તાન માટે જાસૂસી કરતો એજન્ટ કચ્છથી પકડાયો,ATSએ કર્યા મોટા ખુલાસા

પાકિસ્તાન માટે જાસૂસી એજન્ટ- હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ ઘટનાને પગલે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ બાદ હવે કચ્છના દયાપરથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સહદેવસિંહ દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ…

Read More
મુકુલ દેવ નિધન

પ્રખ્યાત અભિનેતા મુકુલ દેવનું 54 વર્ષે નિધન,શોકમાં પરિવાર

 મુકુલ દેવ નિધન- મનોરંજન ઉદ્યોગમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પ્રખ્યાત ફિલ્મ અને ટીવી અભિનેતા મુકુલ દેવનું ગઈકાલે મોડી રાત્રે નિધન થયું. અભિનેતાએ ૫૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના મૃત્યુના સમાચાર મળતા જ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું. અભિનેતાના પરિવારને પણ મોટો આંચકો લાગ્યો છે. મુકુલ બીમાર હતા અને તેમની સારવાર…

Read More
ગુજરાત કોરોના કેસ 2025

ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી, સુરતમાં 2 નવા કેસ, અમદાવાદમાં 20 કેસ નોંધાયા

ગુજરાત કોરોના કેસ 2025- ભારતમાં ફરી એકવાર કોરોનાએ દસ્તક દીધી છે. ગુજરાતના સુરત અને અમદાવાદમાં કોવિડ-19ના નવા કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સુરતમાં બે નવા કેસ અને અમદાવાદમાં એક જ દિવસમાં 20 કેસ નોંધાયા છે, જે રાજ્યમાં કોરોનાના વધતા જોખમનો સંકેત આપે છે. સુરતમાં બે નવા કેસ ગુજરાત કોરોના કેસ 2025- સુરત મહાનગરપાલિકા…

Read More
મહેસૂલ તલાટીની ભરતી

ગુજરાતમાં મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતી જાહેર

મહેસૂલ તલાટીની ભરતી – સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા મહેસૂલ વિભાગ હેઠળ વર્ગ-3ની મહેસૂલ તલાટીની 2389 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા પૂર્ણ થશે. ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. ઓનલાઈન અરજીની તારીખો મહેસૂલ તલાટીનીભરતી – ગુજરાત ગૌણ…

Read More

ધરોઈ ડેમ ખાતે CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું

ધરોઈ ડેમ એડવેન્ચર ફેસ્ટ – વડાલી નજીક આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌપ્રથમ અને ભારતના સૌથી લાંબા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે એડવેન્ચર સ્થળની મુલાકાત લીધી અને બોટરાઈડનો આનંદ માણ્યો. 45 દિવસ સુધી ચાલનારો આ ફેસ્ટ સાહસિક પ્રવૃત્તિઓના શોખીનો માટે એક અનોખો અનુભવ લઈને આવ્યો છે….

Read More