gujarat samay

ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પ સરકારનો નિર્ણય: હાર્વર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો પ્રોગ્રામ બંધ

HarvardUniversity – ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પ્રોગ્રામને બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો, જેના કારણે હજારો વિદેશી વિદ્યાર્થીઓના હાર્વર્ડમાં અભ્યાસ કરવાના સપના પર પાણી ફરી વળ્યું છે. આ નિર્ણયથી ભારતના 788 અને ચીનના 2126 સહિત કુલ 6793 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર અસર પડશે, જે યુનિવર્સિટીના કુલ વિદ્યાર્થીઓના 27% છે. HarvardUniversity- ટ્રમ્પ સરકારની…

Read More
મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી! દેશી દારૂના એપીસેન્ટરમાં હવે ગાંજા-કોડેઇન સિરપનો પણ ધંધો?

મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી- મહેમદાવાદ એક એવું શહેર જે દેશી દારૂના ગેરકાયદેસર કારોબારના એપીસેન્ટર તરીકે ઓળખાય છે, ત્યાં હવે નશીલા પદાર્થોની એન્ટ્રીએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મહેમદાવાદ પોલીસ મથકે નશીલા પદાર્થો સંબંધિત બે કેસ નોંધાયા છે, જે શહેરના યુવાધનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. દેશી દારૂની ફેક્ટરીઓ બોરીરોજીમાં આજેપણ ધમધમતી હોય તેમાં…

Read More

મહેસાણા: વિજાપુરના સુંદરપુરા ગામે મકાનની દિવાલ ધસી પડતાં 3 શ્રમિકોના મોત

મકાનની દિવાલ ધસી પડિ- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામે એક ગંભીર દુર્ઘટના સર્જાઇ છે. મકાનના બાંધકામ દરમિયાન દીવાલ ધરાશાયી થતાં 6 શ્રમિકો દટાયા હતા. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા, જ્યારે 3 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની વિગતો મકાનની દિવાલ ધસી પડિ-…

Read More
મુકેશ અંબાણી સોલર

હવે મુકેશ અંબાણી સોલરમાં પણ મચાવશે ધૂમ

મુકેશ અંબાણી સોલર- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, મુકેશ અંબાણીની આગેવાની હેઠળની અગ્રણી ભારતીય કંપની, આ વર્ષે 2025માં તેનું સોલર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ (સોલર પેનલ) ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે રિલાયન્સ ત્રણ નવી કંપનીઓની સ્થાપના કરી રહી છે, જે ઉર્જા સંબંધિત ઉત્પાદનોની જરૂરિયાતો પૂરી કરશે. આ પગલું ભારતના સ્વચ્છ…

Read More
રાજકોટમાં વરસાદ

રાજકોટમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

રાજકોટમાં વરસાદ-   ગુજરાતમાં ભરઉનાળે છૂટાછવાયા વરસાદ બાદ હવે સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ…

Read More
સ્લીપર સેલે ભારતમાં ડ્રોન

ઓપરેશન સિંદૂર પછી શું સ્લીપર સેલે ભારતમાં ડ્રોન ઉડાડ્યા હતા?

સ્લીપર સેલે ભારતમાં ડ્રોન – મીર જાફરને દેશના સૌથી મોટા દેશદ્રોહી તરીકે યાદ કરવામાં આવે છે. જેમણે પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા સાથે દગો કર્યો અને અંગ્રેજોને જીત અપાવી. આ એક વિશ્વાસઘાતે દેશનો ઇતિહાસ બદલી નાખ્યો. યુદ્ધમાં દેશદ્રોહીઓથી સાવધ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સ્લીપર સેલે ભારતમાં ડ્રોન – ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની હુમલા દરમિયાન,…

Read More
ગુજરાતમાં વરસાદ આગાહી

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સરકારે આપ્યા આ સૂચન

ગુજરાતમાં વરસાદ આગાહી- ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન પહેલાં જ વરસાદી માહોલ શરૂ થયો છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન સાથે ભારે વરસાદની…

Read More
Salman Khans security

સલમાન ખાનની સુરક્ષામાં સેંધ લગાવનાર ઈશા કોણ? જાણો તેના વિશે

Salman Khans security: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરે બે વાર સેંઘ મારવાની ઘટનાઓએ બધાને આઘાતમાં મૂકી દીધા છે. બધાને આશ્ચર્ય થાય છે કે આટલી કડક સુરક્ષા હોવા છતાં આ ઘૂસણખોરી કેવી રીતે થઈ? છેલ્લા બે દિવસમાં, બે અજાણ્યા લોકોએ સલમાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. બંને બિલ્ડિંગમાં પ્રવેશ્યા અને તેના ઘર સુધી પહોંચવામાં સફળ થયા. જોકે,…

Read More
ગુજરાત કોરોના કેસ

ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી: 13 એક્ટિવ કેસ, અમદાવાદમાં નોંધાયા 11 કેસ

ગુજરાત કોરોના કેસ – ગુજરાતમાં કોરોના વાયરસ (COVID-19) એ ફરી એકવાર દસ્તક દીધી છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 7 થી વધીને 13 થઈ ગઈ છે, જેમાંથી 11 કેસ એકલા અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બાકીના 2 કેસ અમદાવાદ ગ્રામ્ય અને રાજકોટમાં સામે આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, આ તમામ કેસ ઓમિક્રોન વેરિએન્ટના છે. આરોગ્ય વિભાગે…

Read More
અમેરિકામાં ગુજરાતીની હત્યા

અમેરિકામાં ગુજરાતી યુવક પરેશ પટેલની ગોળી મારીને હત્યા કરાઇ

અમેરિકામાં ગુજરાતીની હત્યા- અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની ટેનેસીના લિવિસબર્ગમાં 20 મે, 2025ના રોજ એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે….

Read More