gujarat samay

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કાફલાના વાહનને અકસ્માત, 5 ઘાયલ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ના કાફલામાં સામેલ એક વાહનને માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત માંડ્યા જિલ્લામાં એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. રાહતની વાત એ છે કે ડીકે શિવકુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓમાં નાગરાજુ, મહેશ અને કાર્તિક સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે,…

Read More

અમેરિકાના લોસ એન્જલસમાં હાઇ સ્પીડ કારે મચાવી તબાહી

અમેરિકાના લોસ એન્જલસમાં મોટી દુર્ઘટના ઘટી છે, હાઇસ્પીડમાં આવી રહેલી કાર ભીડમાં ઘૂસી જતા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા અને પાંચની હાલત ખુબ ગંભીર હોવાનું સામે આવ્યું છે. માહિતી અનુસાર હોલીવુડના સાન્ટા મોનિકા બુલવર્ડ પર અચાનક એક હાઇ સ્પીડ કારે તબાહી મચાવી દીધી, કારે ભીડ પર ચડી જતા અફાતફરીનો માહોલ સર્જાયો હતો, ઘટનામાં ઘાયલ…

Read More

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ એલર્ટ, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં અતિભારે વરસાદ:  ગુજરાતમાં ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે, અને ભારે થી અતિભારે વરસાદની આગાહીએ રાજ્યના અનેક વિસ્તારોમાં હલચલ મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી અનુસાર, 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ અને 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે, 19 જુલાઈ 2025ના રોજ, સવારે 6 થી બપોરે 12 વાગ્યા દરમિયાન રાજ્યમાં સરેરાશ…

Read More

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરીનો પર્દાફાશ, સરકારી પ્લોટની હરાજી કરાઇ?

ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી : ગુજરાતમાં નકલી પોલીસ, નકલી ખાદ્ય વસ્તુઓ અને નકલી અધિકારીઓના કૌભાંડો બાદ હવે ગોંડલના ત્રાકુડા ગામમાં નકલી તાલુકા પંચાયત કચેરી દ્વારા સરકારી જમીનની બનાવટી હરાજીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગામતળ તરીકે જાહેર થયેલી સરકારી જમીનને નકલી દસ્તાવેજો અને હરાજીના નામે ગ્રામજનોમાં વહેંચી, લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોવાનું બહાર…

Read More

ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી

બોમ્બ ઉડાવવાની ધમકી: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં શાળાઓને બોમ્બ ધમકીઓ મળ્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO), કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાએ રાજ્યના સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ ધમકીઓને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. બોમ્બ ઉડાવવાની ધમકી:…

Read More

મહેમદાવાદની તાલુકાશાળામાં આનંદ મેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો

મહેમદાવાદની તાલુકાશાળા:  મહેમદાવાદની મુખ્ય તાલુકા શાળામાં તાજેતરમાં બે દિવસીય બાળમેળો, લાઈફ સ્કીલ મેળો અને આનંદ મેળોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા, ઉદ્યમશીલતા અને જીવન કૌશલ્યોનું પ્રદર્શન કરીને બધાને પ્રભાવિત કર્યા. આ મેળામાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવ્યા હતા, જેમાં ગુજરાતી વાનગીઓની સ્વાદનો સમાવેશ થયો હતો. આ ઉપરાંત, લાઈફ સ્કીલ મેળામાં…

Read More

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા તેજસ્વી વિધાર્થીઓનું સન્માન સમારોહનું કરાયું આયોજન

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેજસ્વી વિધાર્થીઓનો સન્માન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું છે .મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજઆઠ જિલ્લા (અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, છોટાઉદેપુર, ખેડા, દાહોદ) અને વડોદરા શહેરના ધોરણ 10, ધોરણ 12 તથા ગ્રેજ્યુએશનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર…

Read More

એર ઇન્ડિયા ક્રેશ અંગે ખોટા સમાચાર ફેલાવવા બદલ પાઇલટ્સે વિદેશી મીડિયાને મોકલી નોટિસ

એર ઇન્ડિયા ક્રેશ : ભારતીય પાઇલટ્સના સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે કાનૂની નોટિસ મોકલીને હોબાળો મચાવ્યો છે. FIP કહે છે કે આ વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના અકસ્માત અંગે પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર પ્રકાશિત કર્યા હતા. પાઇલટ્સે આ અહેવાલોને તાત્કાલિક પાછા ખેંચવા અને માફી…

Read More

ઓડિશામાં 15 વર્ષીય સગીરા પર પેટ્રોલ છાંટી સળગાવાઇ,AIIMSમાં દાખલ કરવામાં આવી

Minor girl was doused with petrol and set on fire:  ઓડિશમાંથી (Odisha) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ઓડિશાના પુરી જિલ્લાના ગામમાં 15 વર્ષની સગીરાને કેટલાક બદમાશોએ પેટ્રોલ નાંખીને સળગાવતા (Minor girl was doused with petrol and set on fire) ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા તેના મિત્રના…

Read More

છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર

નક્સલીઓ ઠાર: છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે, રાજ્યના નારાયણપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા દળોનો નક્સલવાદીઓ સાથે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ નક્સલવાદીઓ માર્યા ગયા હતા, આ અંગે પોલીસના  એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અબુઝમાડ વિસ્તારના જંગલમાં બપોરે નક્સલવાદીઓનો સુરક્ષા દળો સાથે અથડામણ થઇ હતી જેમાં 6 નકસલવાદીઓ ઠાર મરાયા હતા. નક્સલીઓ…

Read More