gujaratsamaya@gmail.com

આણંદ બાળ સુરક્ષા ગૃહમાં નોકરીની ઉત્તમ તક, મોકો ન ચૂકશો

Anand Child Protection Home  : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે બેરોજગારી ઘટાડવા માટે અસરકારક પગલા લઇ રહી છે અને રાજ્યના સરકારી અને અર્ધસરકારી વિભાગો સહિત નિગમોમાં ભરતીની જાહેરાત બહાર પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી…

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More

કેરળના વાયનાડમાં મોતનું તાંડવ, ભૂસ્ખલનથી અત્યાર સુધી 63 લોકોના મોત

વાયનાડ:   કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે થયેલા મોટા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય સેંકડો લોકો ફસાયેલા છે, તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઝડપી ગતિએ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…

Read More

મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર બની પ્રથમ ભારતીય

મનુ ભાકરે :  ભારતની સ્ટાર મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સરબજીત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનો આ બીજો મેડલ છે. આ સાથે મનુ ઓલિમ્પિક ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે….

Read More
EMPS

સરકારે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાને બે મહિના માટે લંબાવવાની કરી જાહેરાત, આ તારીખે પૂર્ણ થશે સમયમર્યાદા

EMPS :  સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS)ને વધુ બે મહિના લંબાવવાની જાહેરાત કરી છે જે 31 જુલાઈ સુધીમાં સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત, EMPSનું બજેટ 500 કરોડથી વધારીને રૂ. 778 કરોડ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શું છે? ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 1 એપ્રિલ,…

Read More

ગુરુદ્વારામાં હવે ભગવો ઝંડો નહીં ફરકાવાય, SGPCએ લીધો મોટો નિર્ણય

SGPC :  ખાલસાના ગૌરવ અને સન્માનના પ્રતીક એવા નિશાન સાહિબનો રંગ હવે કેસરી નહીં રહે, પરંતુ તેનો રંગ વસંત હશે. હા, અમે આ નથી કહી રહ્યા પરંતુ શીખોની સૌથી અગ્રણી સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે પંચ સિંહ સાહિબાનની બેઠક બાદ શિરોમણી…

Read More

ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ નિવૃત્તિની કરી જાહેરાત,પેરિસ ઓલિમ્પિકમાં રમી છેલ્લી મેચ

Rohan Bopanna :   ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ આંતરરાષ્ટ્રીય ટેનિસમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. બોપન્નાએ 22 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું, પરંતુ હવે તેણે તેની ઐતિહાસિક કારકિર્દીનો અંત આણ્યો છે.  પેરિસ ઓલિમ્પિક 2024માં તેની સફર કંઈ ખાસ ન હતી. તે તેની પ્રથમ મેચ હાર્યા બાદ બહાર થઈ ગયો હતો. બોપન્ના અને એન શ્રીરામ…

Read More

હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, EDની અરજી કરી ખારિજ

હેમંત સોરેન:  ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. તેના જામીન અંગે હાઈકોર્ટના નિર્ણય સામે EDએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ કોર્ટે EDની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે રાંચી હાઈકોર્ટના એ નિર્ણયને તાર્કિક ગણાવ્યો છે જેમાં…

Read More
વરસાદના પ્રકાર

વરસાદ કેટલા પ્રકારનો હોય છે, જાણો તેના વિવિધ પ્રકારો

વરસાદના પ્રકાર :  ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ હાલ ધારણ કર્યું છે, અનેક વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા તાલુકામાં હળવો અને મધ્યમ વરસાદ પડી રહ્યો છે.શું તમે જાણો છો વરસાદના પ્રકાર કેટલા હોય છે.તો ચાલો આજે અમે તમને વરસાદના પ્રકારો જાણોવીશું. ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે 12 પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે, તેના ઉપરથી…

Read More
મનુ ભાકરે

મનુ ભાકરે બીજું મેડલ જીતવાની તરફ વધી આગળ, મિશ્ર ટીમ ઈવેન્ટની ફાઇનલમાં પહોંચી

ભારત માટે પહેલો ઓલિમ્પિક મેડલ જીત્યા બાદ શૂટર મનુ ભાકરે વધુ એક મેડલની દિશામાં પગલું ભર્યું છે. તેણે રવિવારે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. સોમવારે, મિશ્ર ટીમ ઇવેન્ટમાં, તેણે સરબજોત સિંહ સાથે મળીને ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ત્રીજું સ્થાન મેળવ્યું. આ ભારતીય જોડીએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ભારતની…

Read More