GPSC Recruitment – ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ 240 જગ્યાઓ પર વર્ગ-1 અને વર્ગ-2ની ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 માર્ચથી 23 માર્ચ 2025 સુધી ચાલશે.
ભરતી વિગતો:GPSC Recruitment
- GPSC દ્વારા જાહેર કરેલ પોસ્ટ્સ:
- ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1
- ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2
- ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2
- કુલ જગ્યાઓ: 240
પરીક્ષાની તારીખ:
- પ્રાથમિક પરીક્ષા: 20 એપ્રિલ 2025
- મુખ્ય પરીક્ષા: 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર 2025
શૈક્ષણિક લાયકાત:
- સ્નાતક (Bachelor’s Degree) જરૂરી.
અરજી કરવાની છેલ્લી તારીખ:
- 23 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
GPSC માટેની આ ભરતી એક સુવર્ણ તક છે, જે આ સરકારી પદો પર નોકરી મેળવવા ઇચ્છતા છે, તે માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોને 7 માર્ચથી 23 માર્ચ સુધી અરજી કરવાની તક મળશે.