
મહાકુંભ 2025નો મેળો ક્યારે અને ક્યાં યોજાશે? જાણો શાહી સ્નાન સહિતની તમામ બાબતો
મહાકુંભ મેળો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે અને આ મેળો દર 12 વર્ષે એકવાર ભરાય છે. મહા કુંભ મેળો વર્ષ 2025માં યોજાવા જઈ રહ્યો છે, આ પહેલા 2013માં મહા કુંભ મેળો યોજાયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભમાં શાહી સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. દર વખતે કુંભ મેળાનું આયોજન ભારતની…