જન્માષ્ટમી આ દિવસે ઉજવાશે! શુભ મુર્હત અને પૂજા વિશે જાણો સંપૂર્ણ માહિતી
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નો તહેવાર હિન્દુ ધર્મના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. ભક્તો આ દિવસની આખું વર્ષ આતુરતાથી રાહ જોતા હોય છે. ભગવાન કૃષ્ણના ભક્તોમાં આ વ્રતનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, જે ભગવાન કૃષ્ણની જન્મજયંતિની યાદમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોજ ઉજવવામાં આવે છે. આ…