બેસતા વર્ષના દિવસે જાણો સોનાના ભાવ , અમદાવાદ-સુરત સહિત ગુજરાતમાં 10 ગ્રામનો રેટ કેટલો?
Gold Price Today ગુજરાતી નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘણા લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. ત્યારે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ઘરેણાં ખરીદતાં પહેલાં આજના ભાવ જાણી લો. 10 નવેમ્બર 2026ના રોજ ગુજરાતમાં ઉપલબ્ધ બજારના આંકડા મુજબ 24 કેરેટ સોનાનો…

