Baby john માટે વરુણ ધવન એ લીધી કરિયરની સૌથી વધુ ફી,સલમાન ખાનનો પણ છે કેમિયા રોલ!

Baby john ફિલ્મમાં વરુણ ધવન પહેલી વખત સાઉથ અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે કામ કર્યું છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ છે. તો ચાલો જાણીએ વરુણ ધવને ફિલ્મ માટે કેટલો ચાર્જ લીધો છે.વરુણ ધવનની અપકમિંગ ફિલ્મ બેબી જોનને લઈ ચાહકોમાં અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખુદ વરુણ ધવન આ ફિલ્મની આખી ટીમ સાથે પ્રમોશનમાં…

Read More
Harshvardhan Rane

Harshvardhan Rane : 16ની ઉંમરે ઘર છોડનારો સ્ટાર: હિટ ફિલ્મો અને પરિણીત અભિનેત્રી સાથે સંબંધ

Harshvardhan Rane : ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા મહાન અભિનેતાઓ અને અભિનેત્રીઓ છે, જેમણે પોતાની એક્ટિંગના આધારે ઈન્ડસ્ટ્રી અને પોતાના ફેન્સમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. જોકે, આ માટે કેટલાક સ્ટાર્સને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. આજે અમે તમને ઈન્ડસ્ટ્રીના એવા જ એક સ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે પોતાના સપના પૂરા કરવા માટે નાની ઉંમરમાં…

Read More
Prabhas Injured During Film Shoot

Prabhas Injured During Film Shoot : ‘ફૌજી’ના સેટ પર ઘાયલ થયો પ્રભાસ, હવે જાપાનમાં ચાહકોની માફી માંગી

મુંબઈ, મંગળવાર Prabhas Injured During Film Shoot : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ‘રિબેલ સ્ટાર’ પ્રભાસના ચાહકો માટે દુખદ સમાચાર છે. તેમની આગામી ફિલ્મ ‘ફૌજી’ના શૂટિંગ દરમિયાન તે ઘાયલ થઈ ગયા છે, જેના કારણે તે જાપાનમાં ‘કલ્કિ 2898 એડી’ના પ્રમોશનમાં ભાગ લઈ શકશે નહીં. પ્રભાસ આ સમયે હનુ રાઘવપુડીની ફિલ્મ ‘ફૌજી’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તેને પગની…

Read More
કેટરીના

કેટરીના કૈફે સાસુ સાથે શિરડી સાંઈ બાબાના દર્શન કર્યા, જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી અને વિકી કૌશલની પત્ની કેટરિના કૈફ તેની સાસુ સાથે સાંઈ બાબાના દર્શને ગઈ હતી. અભિનેત્રીએ સોમવારે તેની સાસુ અને વિકી કૌશલની માતા વીણા કૌશલ સાથે શિરડી સાંઈ બાબા મંદિરની મુલાકાત લીધી હતી. એક વીડિયોમાં કેટરીના મંદિરમાં આશીર્વાદ લેતી જોવા મળી હતી. કેટરિના કૈફ સફેદ ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.દર્શન કર્યા…

Read More
Zakir Hussain Death News

Zakir Hussain Death News: પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષે નિધન

Zakir Hussain Death News: તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું સોમવારે સવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા. ઝાકિર છેલ્લા બે અઠવાડિયાથી સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલના ICUમાં દાખલ હતા. તેઓ હાઈ બીપી અને હૃદય સંબંધિત બીમારીઓથી પીડિત હતા, જેના માટે તેમની સારવાર ચાલી રહી હતી. ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનના સમાચારથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ઝાકીરના…

Read More
CM Revanth Reddy

અલ્લુ અર્જુન હોય કે સામાન્ય વ્યક્તિ બધા માટે બંધારણ સમાન – CM રેવન્ત રેડ્ડી

CM Revanth Reddy-  તેલંગણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ અંગે કહ્યું કે આ દેશમાં બંધારણ દરેક માટે સમાન છે. તેણે કહ્યું કે આ દેશમાં સલમાન ખાનથી લઈને સંજય દત્ત સુધી બધાની ધરપકડ કેમ કરવામાં આવી છે. આ દેશમાં સામાન્ય માણસ અને વડાપ્રધાન માટે બંધારણ સમાન છે. બાબા સાહેબે બનાવેલા બંધારણમાં તમામ લોકો…

Read More
CM Revanth Reddy

Allu Arjun on 14-day remand : ‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુન 14 દિવસના રિમાન્ડ પર, નાસભાગ મામલામાં કાર્યવાહી

Allu Arjun on 14-day remand : ‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમની ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાના મોતના મામલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટમાં સુનાવણી બાદ અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અભિનેતા માટે…

Read More
Allu Arjun arrested

Pushpa 2 actor Allu Arjun arrested : પુષ્પા 2’ના એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, જાણો શું છે આરોપ

Pushpa 2 actor Allu Arjun arrested : હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થયેલી ભીડના કારણે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટા કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે. 4 ડિસેમ્બર, 2024ના રોજ થિયેટરમાં નાસભાગ મચી ગઈ, જેમાં 35 વર્ષની એક મહિલાનું દુખદ મૃત્યુ થયું અને અનેક લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટનાને પગલે, પોલીસે…

Read More

કપૂર પરિવારે વડાપ્રધાન મોદીની કરી ખાસ મુલાકાત, જેહ-તૈમૂરને PM તરફથી મળી ખાસ ભેટ

  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. પીએમને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી…

Read More

રામાયણ ફિલ્મમાં સની દેઓલ નિભાવશે આ ભૂમિકા!

નિતેશ તિવારીની ‘રામાયણ’ આ દિવસોમાં તેની કાસ્ટિંગને લઈને લોકોમાં ચર્ચામાં છે. જ્યાં રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે અને સાઈ પલ્લવી સીતાનું પાત્ર ભજવશે. તે જ સમયે, કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર લક્ષ્મણ અને હનુમાનના પાત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે અને આ ભૂમિકાઓ કોણ ભજવશે. તાજેતરમાં જ રવિ દુબેએ ખુલાસો કર્યો હતો કે તે ‘લક્ષ્મણ’નું…

Read More