ફેમસ ફેશન ડિઝાઈનર રોહિત બલનું નિધન, બે અઠવાડિયા પહેલા જ કર્યો ‘કમબેક શો’

રોહિત બલ  દિવાળીના અવસર પર મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર રોહિત બલનું નિધન થયું છે. તેઓ ગત વર્ષથી હૃદય સંબંધિત બિમારીથી પીડિત હતા. રોહિતને ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમના નિધનના અચાનક સમાચારથી ચાહકોને આઘાત લાગ્યો છે. ફેશન ડિઝાઇન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ રોહિતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે….

Read More

સિંઘમ અગેન અને ભૂલ ભૂલૈયા 3 ફિલ્મમાંથી પહેલા દિવસની કમાણીમાં કોણ રહેશે આગળ, જાણો

  સિંઘમ અગેન આ વખતે દિવાળીએ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાકો થવાનો છે. એક તરફ અજય દેવગન અને રોહિત શેટ્ટીની જોડી પોતાની ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રિલીઝ માટે તૈયાર છે, તો બીજી તરફ કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દીક્ષિતની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’નો ફિવર બેસી જવા માટે તૈયાર છે. ચાહકો દરેક વ્યક્તિએ પોતાની પસંદગીની ફિલ્મ…

Read More

YouTube Copyright Strike સમજી લો નહીંતર થશે સિંઘમ અગેઇન જેવી હાલત!

YouTube Copyright  ઘણા લોકો કે જેઓ YouTube પર વિડિઓ બનાવવા અને શેર કરવાના શોખીન છે તેઓ કોપીરાઈટ સ્ટ્રાઈક, દાવો અને ઓટો કોપીરાઈટ સ્ટ્રાઈક વિશે જાણતા હશે. આ શબ્દો તમારા વીડિયોને દૂર કરવા અથવા તમારી ચૅનલને પ્રતિબંધિત કરવા માટેનું કારણ બની શકે છે. સિંઘમ અગેઇન મૂવીને પણ YouTube કોપીરાઇટ સ્ટ્રાઇકનો સામનો કરવો પડ્યો છે. પરિણામે, આ…

Read More

મહેશ બાબુની એક હજારની ફિલ્મના લોકેશનની શોધમાં રાજામૌલી કેન્યા પહોંચ્યા

મહેશ બાબુ અને એસએસ રાજામૌલી ની ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી અને તેને લઈને ચર્ચા ચરમસીમાએ છે. હાલમાં આ ફિલ્મને SSMB 29 કહેવામાં આવી રહી છે. જોકે, જ્યારે મેકર્સ ફિલ્મની જાહેરાત કરશે ત્યારે તેનું ટાઈટલ પણ જાહેર કરવામાં આવશે. નિર્માતાઓએ ઘણા મહિનાઓ પહેલા આ પ્રોજેક્ટ વિશે ખુલાસો કર્યો હતો. હવે તેના શૂટિંગના દિવસો નજીક…

Read More

રતન ટાટાએ અમિતાભ પાસેથી આ કારણથી પૈસા ઉધાર લીધા હતા,બચ્ચને સંભળાવ્યો કિસ્સાે, જુઓ વીડિયો

રતન ટાટા નું 10 ઓક્ટોબરની રાત્રે 86 વર્ષની વયે અવસાન થયું હતું. સમગ્ર દેશે રતન ટાટાને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. લોકો રતન ટાટાના યોગદાનને જીવનભર યાદ રાખશે. હાલમાં જ ‘કૌન બનેગા કરોડપતિ 16’ના મંચ પર અમિતાભ બચ્ચને પણ રતન ટાટાને યાદ કર્યા હતા. બિગ બીએ એક ન સાંભળેલી ટુચકાઓ દરેક સાથે શેર કરી અને…

Read More

અમિતાભ બચ્ચનના સાસુનું નિધન, માતાના અવસાનથી જ્યા બચ્ચન આઘાતમાં

બચ્ચન પરિવારને મોટો આઘાત લાગ્યો છે. અમિતાભ બચ્ચન અને તેમના પત્ની જયા બચ્ચન આ સમયે શોકમાં ડૂબી ગયા છે. તેણે પોતાના પરિવારના સભ્યને ગુમાવ્યા છે. જયા બચ્ચનની માતા અને અમિતાભ બચ્ચનના સાસુ ઈન્દિરા ભાદુરીનું નિધન થયું છે. આ સમયે બચ્ચન પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. તમને જણાવી દઈએ કે, જયા બચ્ચનની માતા ઈન્દિરા…

Read More

રામાયણમાં રાવણનો પાત્ર અભિનેતા યશ કરશે, ઇન્ટરવ્યુમાં પુષ્ટિ કરી!

નિતેશ તિવારીની ફિલ્મ રામાયણ ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. મોટા બજેટમાં બની રહેલી આ ફિલ્મ વિશે ઘણી જગ્યાએ એવા અહેવાલો આવ્યા હતા કે યશે રાવણનું પાત્ર ભજવવાની ના પાડી દીધી છે, પરંતુ હવે તેણે આ અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં યશે પુષ્ટિ કરી છે કે તે ‘રામાયણ’માં રાવણનું…

Read More

સિકંદર ફિલ્મનું શુટિંગ નિર્ધારિત સમયે જ થશે,ભાઇજાને આપી હતી કમિટમેન્ટ

સુપરસ્ટાર સલમાન ખાન તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિકંદર નું શૂટિંગ સત્તાવાર રીતે શરૂ કરવા જઈ રહ્યો છે. થોડા સમય પછી, ચાહકો અભિનેતાને ફરીથી સેટ પર જોવા માટે ઉત્સુક છે. જેના કારણે આ પ્રોજેક્ટ અંગેનો ઉત્સાહ ફરી વધ્યો છે. ‘સિકંદર’ વિશે ઘણી અપેક્ષાઓ છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સ્ટાઈલ અને કરિશ્મા બંને જોવા મળશે. આ સાથે જ…

Read More

રેમો ડિસોઝા અને પત્ની લિઝલ સહિત પાંચ લોકો સામે નોંધાઇ છેતરપિંડીની ફરિયાદ

કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝેલ ડિસોઝા વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ડાન્સ ટૂર્પને 11.96 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધાવ્યો છે થાણે જિલ્લામાં અન્ય પાંચ લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે, સમાચાર એજન્સી પીટીઆઈએ શનિવારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું.રેમો ડિસોઝા અને તેની પત્ની લીઝલ વિરુદ્ધ મીરા રોડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. રેમો…

Read More
સલમાન ખાન

સલમાન ખાનના પિતા સલીમ ખાને લોરેન્સ બિશ્નોઇ પર ગુસ્સે થયા, કહી આ મોટી વાત,જાણો

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન પર ખતરો મંડરાઇ રહ્યો છે. NCP નેતા બાબા સિદ્દીકીની લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી ત્યારથી સલમાનના ચાહકો ચિંતિત છે. સલમાનની સુરક્ષા પણ પહેલા કરતા વધુ મજબૂત કરવામાં આવી છે.આ દરમિયાન સમાચાર છે કે દુબઈથી તેના માટે બુલેટ પ્રુફ કાર પણ મંગાવવામાં આવી છે.આ દરમિયાન આ સમગ્ર મામલે સલમાન ખાનના પિતા…

Read More