
‘ઉદયપુર ફાઇલ્સ’ની રિલીઝ રોકવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં કરાઇ દાખલ!
ઉદયપુર ફાઇલ્સ: રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલ હત્યા કેસ પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ 11 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ તેની રિલીઝ પહેલા જ એક મોટો અવરોધ ઉભો થયો છે. જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ના ટ્રેલરમાં દર્શાવવામાં આવ્યું…