
સુરતના હીરા ઉદ્યોગમાં મંદી: રત્નકલાકારો માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ
રત્નકલાકાર રાહત પેકેજ- સુરત જેને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે, તેનો હીરા ઉદ્યોગ હાલ મંદીના માર્ગે છે. આ મંદીના કારણે અનેક રત્નકલાકારો આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યા છે, જેના પરિણામે કેટલાકે જીવન ટૂંકાવ્યું છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 11 માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી….