ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ માટે નવા નિયમ જાહેર,બે પોલીસકર્મી પ્રવાસમાં રહેશે હાજર!
ગુજરાતમાં સ્કૂલ પ્રવાસ નિયમ – વડોદરામાં હરણી બોટકાંડમાં શાળાના પ્રવાસ દરમિયાન બાળકોના મોતની દુઃખદ ઘટના બાદ ગુજરાત સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલાં લીધાં છે. રાજ્ય સરકારે સ્કૂલ પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં હવે દરેક સ્કૂલ પ્રવાસમાં બે યુનિફોર્મધારી પોલીસકર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવી છે. જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સામેલ હશે, તો મહિલા…

