બનાસકાંઠા: વાવની ગૌશાળામાં શંકાસ્પદ હાલતમાં 20 ગાયોના મોત
ગૌશાળામાં 20 ગાયના મોત –બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આવેલી એક ગૌશાળામાં 20 જેટલી ગાયોના અચાનક મોત થયા હોવાની ઘટના સામે આવી છે. સ્થાનિક ખેડૂતોના અનુમાન પ્રમાણે, ગાયોએ જંગલમાં એરંડા (castor seeds) ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શક્યતા છે, જેના કારણે આ દુ:ખદ ઘટના બની. હાલ વહીવટી તંત્ર, પોલીસ અને પશુપાલન વિભાગના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાને…

