
ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના 64મા જન્મદિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો,PMએ આપી શુભેચ્છા
CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ: આજે, 15 જુલાઈ 2025ના રોજ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને મુખ્યમંત્રીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. વડાપ્રધાને ટેલિફોનિક વાતચીત દ્વારા ભૂપેન્દ્ર પટેલને આશીર્વાદ આપ્યા અને તેમના દીર્ઘાયુ તેમજ સ્વસ્થ જીવનની કામના કરી. CM ભૂપેન્દ્ર પટેલ જન્મદિવસ: ગુજરાત સમયની…