Teacher appointment controversy : મહીસાગરની શાળામાં ભાડૂતી શિક્ષિકા ઝડપાઈ
Teacher appointment controversy : મહિસાગર જિલ્લાના લુણાવાડાની તણછીયા પ્રાથમિક શાળામાં એક ભાડૂતી શિક્ષિકા ઝડપાઈ છે. આચાર્યએ જણાવ્યું કે આ શિક્ષિકા SMCની મંજૂરીથી ફ્રીમાં સેવા આપી રહી હતી, પરંતુ SMCના અધ્યક્ષએ આ વાતને નકારતા કહ્યું કે કોઈ એવી મંજૂરી નથી આપી. શિક્ષણાધિકારીના જણાવ્યા અનુસાર, આ મામલો સંલગ્ન વિભાગ દ્વારા તપાસવામાં આવશે. શિક્ષિકાએ કહ્યું કે તે SMC…

