
ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું
Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…