ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?
Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

