
ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની 86 જગ્યાઓ માટે થશે ભરતી,આ તારીખે શરૂ થશે અરજી પ્રક્રિયા
ગુજરાત હાઈકોર્ટ ભરતી- ગુજરાતમાં નોકરીની તકો શોધી રહેલા ઉમેદવારો માટે એક ખુશખબર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી જિલ્લાની વિવિધ અદાલતો માટે ડ્રાઈવર પદ માટે કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટએ ડ્રાઈવર પદ માટે કુલ 86 જગ્યાઓ જાહેર કરી છે અને લાયકાત ધરાવતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન…