
વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ 8 પાસ માટે નોકરીની સુવર્ણ તક,આજે જ કરો અરજી
Job opportunity in Vadodara Municipal Corporation – વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ધોરણ 8 પાસ ઉમેદવારો માટે એક મહત્ત્વની તક આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સિક્યુરિટી ગાર્ડથી લઈને પટાવાળા સુધી વિવિધ પદો માટે ભરતીના નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ પદો પર ઉમેદવારોની પસંદગી માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. પદોની વિગતો: Job opportunity…