Dangers of sleeping less than 6 hours: 6 કલાકથી ઓછી ઊંઘ? આ સ્વાસ્થ્ય માટે ખતરાની ઘંટી છે, જાણી લો ગંભીર ગેરફાયદા
Dangers of sleeping less than 6 hours: જો તમે નિયમિતપણે છ કલાક કે તેથી ઓછી ઊંઘ લો છો, અને વિચારો છો કે ઓછી ઊંઘ લઈને પણ તમને પૂરતી ઊંઘ મળી રહી છે, તો ચાલો તમને જણાવી દઈએ કે હકીકતમાં, ભલે તમારું શરીર ઓછી ઊંઘમાં એડજસ્ટ થઈ ગયું હોય, તેની નકારાત્મક અસર સીધી તમારા સ્વાસ્થ્ય પર…

