ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને ઘરઆંગણે 60 રનથી હરાવ્યું!
લગભગ 3 દાયકા પછી ICC ટૂર્નામેન્ટ્સ પાકિસ્તાનમાં પાછી આવી પરંતુ તે પાકિસ્તાની ટીમ અને તેના ચાહકો માટે દુઃસ્વપ્ન સાબિત થઈ. 19 ફેબ્રુઆરી બુધવારથી શરૂ થયેલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પહેલી જ મેચમાં યજમાન પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટોમ લાથમ અને વિલ યંગની શાનદાર સદીના આધારે ન્યૂઝીલેન્ડે 320 રનનો મોટો સ્કોર બનાવ્યો…

