
રોહિત-બુમરાહએ મુંબઈને અપાવી જીત, ગુજરાત ટાઇટન્સ IPLમાંથી બહાર
ગુજરાત ટાઇટન્સ IPLમાંથી બહાર- પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે તેના છઠ્ઠા ખિતાબ તરફ વધુ એક પગલું ભર્યું છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સને 20 રનથી હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી હતી. મુલ્લાનપુરમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી અને રોહિત શર્માની શાનદાર ઇનિંગના આધારે પ્લેઓફ ઇતિહાસમાં સૌથી વધુ 228…