ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચને કોણે મોકલ્યો ઈમેલ

ગૌતમ ગંભીરને ધમકી –  ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ગંભીરને ઈમેલ મોકલ્યો હતો કે- હું તને મારી નાખીશ… ગંભીરે બુધવારે (24 એપ્રિલ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ ધમકી ISIS કાશ્મીર દ્વારા…

Read More
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ કર્યું જાહેર, શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી

BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ – ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર 2024થી 30 સપ્ટેમ્બર 2025) માટે ખેલાડીઓના કેન્દ્રીય કરારની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગત વર્ષની 30 ખેલાડીઓની તુલનામાં વધારે છે. આ વખતે શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસીએ ચર્ચા જગાવી છે, જ્યારે ઋષભ પંતને…

Read More
વિરાટની 67મી IPL અડધી સદી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને 7 વિકેટે હરાવ્યું, કોહલીએ વોર્નરનો રેકોર્ડ તોડ્યો

વિરાટની 67મી IPL અડધી સદી-  ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2025ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને તેમના ઘરે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ તેની 67મી IPL અડધી સદી ફટકારી હતી. તેણે ડેવિડ વોર્નરનો સૌથી વધુ અર્ધશતકનો રેકોર્ડ તોડ્યો છે.ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ પંજાબ કિંગ્સ (PBKS)ને તેમના હોમ…

Read More

લખનૌએ ભારે રોમાંચક મેચમાં રાજસ્થાનને બે રનથી હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 19 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં લખનૌની ટીમે છેલ્લી ઓવરના રોમાંચમાં 2 રનથી મેચ જીતી લીધી હતી. છેલ્લી ઓવરમાં રાજસ્થાનને જીતવા માટે 9 રનની જરૂર હતી. પરંતુ અવેશ ખાને શાનદાર બોલિંગ કરીને પોતાની ટીમને 2 રને જીત અપાવી હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ…

Read More

ઝહીર ખાન અને અવશે અજમેર દરગાહમાં હાજરી આપી, ચાદર ચઢાવી અને પ્રાર્થના કરી

અજમેર શરીફ દરગાહ, જે વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. શુક્રવારે (18 એપ્રિલ), ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને યુવા બોલર અવેશ ખાન મુલાકાત માટે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર પહોંચ્યા હતા. ઝહીર ખાન અને અવેશ ખાન  દરગાહ પર પહોંચ્યા ત્યારે તેમને જોવા માટે ચાહકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ઝહીર ખાન…

Read More

IPL 2025: મેથ્યુ હેડને મહેન્દ્ર સિંહ ધોની વિશે કંઈક એવું કહ્યું, ક્રિકેટ જગતમાં હંગામો મચી ગયો

IPL 2025: IPL 2025 માં જ્યારે CSK અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ રહી હતી, ત્યારે મેથ્યુ હેડન કોમેન્ટ્રી બોક્સમાં હાજર હતો. સીએસકેના ભૂતપૂર્વ ખેલાડી હેડને એમએસ ધોનીના ખરાબ ફોર્મ પર વાત કરી અને કહ્યું કે ધોની આ સિઝનમાં તેની ટીમ માટે મેચ પૂરી કરવામાં નિષ્ફળ રહ્યો છે. ૨૦૧૦ માં સીએસકેને આઈપીએલ જીત અપાવનાર હેડને…

Read More
KL Rahul

KL Rahul: રાહુલની ફિફટીથી ઈતિહાસ, વિરાટ-ગેઇલને પાછળ છોડ્યા

KL Rahul: સીએસકે સામેની મેચમાં કેએલ રાહુલે એક શક્તિશાળી અડધી સદી ફટકારી હતી. તેણે વિરાટ કોહલીને હરાવીને ઇતિહાસ રચ્યો. સીએસકે સામે રમાઈ રહેલી મેચમાં, કેએલ રાહુલે પોતાની શક્તિશાળી બેટિંગથી બધાનું ધ્યાન ખેંચી લીધું. તેણે CSK સામે શાનદાર બેટિંગ કરી અને બોલરોને આડે હાથ લીધા. જોકે, રાહુલ પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં. પરંતુ આ છતાં,…

Read More
IPL 2025 Purple Cap

IPL 2025 Purple Cap: ટોચના 5 વિકેટ ટેકર્સની લિસ્ટ, CSK સ્ટાર આગળ

IPL 2025 Purple Cap: આ દિવસોમાં IPL 2025 પૂરજોશમાં ચાલી રહ્યું છે. ૧૮મી સીઝનના પહેલા બે અઠવાડિયા પૂર્ણ થવાના છે. 22 માર્ચથી શરૂ થયેલી આ સિઝનમાં, જ્યાં એક તરફ બેટ્સમેનો તબાહી મચાવી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કરીને ચાહકોના દિલ જીતી લીધા છે. પર્પલ કેપની રેસમાં 5 બોલરો સામે બેટ્સમેનો…

Read More

રાજસ્થાને રોમાંચક મેચમાં ચેન્નાઇને 6 રનથી હરાવ્યું,નીતીશ રાણાની વિસ્ફોટક બેટિંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 11મી મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 રનના નજીકના માર્જિનથી હરાવીને સિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી હતી. ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 182 રન બનાવ્યા હતા. નીતીશ રાણા રાજસ્થાનનો સૌથી સફળ બેટ્સમેન હતો, તેણે 36 બોલમાં 81 રનની ઇનિંગ રમી હતી. આ પછી જીત…

Read More

Virat Kohli: વિરાટ કોહલીએ ચેન્નાઈ સામે બનાવ્યો આ શાનદાર રેકોર્ડ, શિખર ધવનને પાછળ છોડી દીધો

Virat Kohli: RCBના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી IPL 2025માં ચેન્નાઈ સામે પોતાની બીજી મેચ રમી રહ્યા છે. આ મેચમાં કેટલાક રન બનાવીને તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલીએ શિખર ધવનને પાછળ છોડી દીધો છે. તેણે RCB અને CSK વચ્ચેની આ મેચમાં આ સિદ્ધિ મેળવી. હવે વિરાટ કોહલી IPLમાં CSK સામે સૌથી વધુ રન…

Read More