Champions Trophy 2025: દુબઈમાં ભારતનો વિજય: ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ત્રીજીવાર પ્રવેશ!
Champions Trophy 2025: ભારતે અમદાવાદમાં મળેલી ODI વર્લ્ડ કપ ફાઈનલની હારનો બદલો લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી પરાજય આપ્યો. આ જીત સાથે ભારત સતત ત્રીજીવાર ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશી ગયું છે. વિરાટ કોહલીની શાનદાર બેટિંગની સાથે, ભારતીય બોલર્સે પણ દમદાર પ્રદર્શન કર્યું. કોહલીને 84 રનની મહત્વપૂર્ણ ઇનિંગ માટે ‘પ્લેયર…

