
દિલ્હી પોલીસે રાહુલ ગાંધી વિરુદ્ધ નોંધી FIR, જાણો કઈ કલમો લગાવવામાં આવી
FIR registered against Rahul Gandhi – લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર ગુરુવારે સંસદ સંકુલમાં સાંસદો સાથે ઝપાઝપી કરવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનામાં ભાજપના બે સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંને સાંસદોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી વિરુદ્ધ…