મોદી સરકારની આ મહત્વની યોજનાથી સરળતાથી મેળવો સહાય, જાણો તમામ વિગતો

મોદી સરકાર –  PM વિશ્વકર્મા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મહત્વાકાંક્ષી યોજના છે. આ યોજના પરંપરાગત કારીગરો અને શિલ્પકારોના કૌશલ્યને વધારવા અને તેમને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવા માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં કારીગરોને તાલીમ, સાધનો, લોન અને બજારની સુવિધા પ્રદાન કરવામાં આવશે જેથી તેઓ પોતાના ઉત્પાદનોને વધુ સારી રીતે તૈયાર કરી…

Read More
ગ્રેચ્યુઇટી

રાજ્યના કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા 20 લાખથી વધારીને 25 લાખ કરાઇ!

ગ્રેચ્યુઇટી –    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના કર્મચારી-અધિકારીઓના હિત માટે મહત્વનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને નિવૃત્તિ અથવા અવસાન સમયે ગ્રેચ્યુઇટી ની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા હતી, જે હવે 25 લાખ રૂપિયા કરવામાં આવી છે.કેન્દ્ર સરકારના ધોરણો મુજબ લેવાયેલા આ પગલાથી રાજ્યના કર્મચારીઓને વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુઇટીમાં 25…

Read More

BZ કૌભાંડ પર શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, શિક્ષકોની સંડોવણી હશે તો છોડવામાં નહીં આવે!

 શિક્ષણમંત્રી  –   BZ કૌભાંડમાં શિક્ષકોની સંડોવણી મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દ્રઢપણે સ્પષ્ટ કર્યું છે કે આ કૌભાંડમાં સંકળાયેલા કોઈપણ શિક્ષકને છોડવામાં નહીં આવે અને તેમને કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.પ્રફુલભાઈ પાનસુરીયાએ જણાવ્યું કે, “જો કોઈ શિક્ષક કે શિક્ષણ જગત સાથે જોડાયેલી વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત થાય…

Read More

જુહાપુરાના માફિયા બિલ્ડરોના લીધે ગરીબ-મધ્યમવર્ગના પરિવાર પર ડિમોલેશનની લટકતી તલવાર!

જીવનમાં દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મારૂં પણ એક ઘર હોય, આ સપનાને સાકાર કરવા ગરીબ અને મધ્યવર્ગ અનેક સંઘર્ષ અને પડકારોનો સામનો કરી મહા મહેનતે સપનું સાકાર કરે છે, પરતું આ સપના સાકાર કરવામાં તેઓ ક્યારેક છેતરપિંડીના શિકાર બની જતા હોય છે.હા આજે પણ વાત કરવી છે જુહાપુરાના માફિયા બિલ્ડરોની. આ માફિયા બિલ્ડરોએ…

Read More

શાહરૂખ ખાન સાથે કામ કરી ચૂકેલા અભિનેતા શરદ કપૂર સામે છેડતીનો કેસ

શરદ કપૂર સામે છેડતીનો કેસ-      બોલિવૂડ એક્ટર શરદ કપૂર ( SharadKapoorCase) પર એક યુવતીએ ગંભીર આરોપ લગાવ્યા છે. સુરુચિ શર્મા નામની યુવતીનું કહેવું છે કે અભિનેતાએ તેને પોતાના ઘરે બોલાવી હતી. આ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શરદ કપૂરે (SharadKapoorCase) તમન્ના, દસ્તક, ત્રિશક્તિ, જોશ અને ઇસકી ટોપી…

Read More

1 ડિસેમ્બર પછી OTPના નિયમ બદલાઇ જશે! TRAI આ અંગે કર્યો ખુલાસો

OTPના નિયમ  –   1 ડિસેમ્બર, 2024 થી, ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) નવી ટ્રેસેબિલિટી માર્ગદર્શિકા લાગુ કરવા જઈ રહી છે. તેનો હેતુ ગ્રાહકોને સ્પામ અને નકલી સંદેશાઓથી બચાવવાનો છે. જો કે, આ નિયમોને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી OTP જેવી આવશ્યક સેવાઓમાં વિલંબ થઈ શકે છે.   OTPના નિયમ…

Read More

એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સ કેસમાં ધરપકડ, ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળી આવ્યો

એજાઝ ખાનની પત્નીની ડ્રગ્સ –  બિગ બોસ સીઝન 7 ફેમ એજાઝ ખાનની પત્ની વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અભિનેતાની ઓફિસ બાદ હવે કસ્ટમ વિભાગે તેના ઘરે દરોડા પાડ્યા છે અને આ મામલામાં કસ્ટમ વિભાગે એજાઝ ખાનની પત્ની ફલોન ગુલીવાલાની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી છે. તેના ઘરમાંથી 130 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. તેના…

Read More

નાઈજીરિયાની નાઇજર નદીમાં બોટ પલટી જતા 100 લોકો લાપતા, બચાવકાર્ય પુરજોશમાં

નાઈજીરિયાની નાઇજર નદી-    ઉત્તર નાઈજીરીયામાં નાઈજર નદી માં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 100 લોકો ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ આ અકસ્માતની માહિતી આપી છે. બોટ શા માટે ડૂબી ગઈ તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વેપારીઓ બોટમાં હતા નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (NIWA)…

Read More

ગુજરાત સરકાર આ મહિલાઓને આપે છે સ્વરોજગારી માટે લોન

ગુજરાત સરકારના ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા અમલમાં આવેલ મહિલા સમૃદ્ધિ યોજના (MSY), પછાત વર્ગની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે લોનથી લોકો પોતાના ધંધાની શરૂઆત કરી શકે છે, જે તેમને સ્વરોજગારી તરફ આગળ વધારવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે. મહિલા સમૃદ્ધિ યોજનાનો હેતુ આ…

Read More

અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોનની સુવિધા નથી, જાણો કેમ!

અમેરિકાના આ શહેરમાં ઇન્ટરનેટ સુવિધા નથી–    શું તમે કલ્પના પણ કરી શકો છો કે વિશ્વના અગ્રણી દેશોમાંના એક અમેરિકામાં એક પણ એવું શહેર છે જ્યાં આજ સુધી મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પહોંચી નથી. અહીંના લોકો આજે પણ સેંકડો વર્ષ જૂની રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે. જીપીએસ પણ અહીં કામ કરતું નથી. અહીં ક્યાંય…

Read More