
મુખ્યમંત્રી સ્ટાલિને ક્હ્યું, હવે સમય આવી ગયો છે કે દરેક 16-16 બાળકો પેદા કરે!
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને નવી વસ્તી નીતિ અંગે વાત કરતા વસ્તી વધારવા પર ભાર મુક્યો છે. સીએમ સ્ટાલિને લોકોને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી છે. ચેન્નાઈમાં સામૂહિક લગ્ન કાર્યક્રમ દરમિયાન તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવા પરિણીત યુગલો માટે 16 બાળકો હોય. સ્ટાલિને…