
ઇઝરાયેલે ઇરાનને આપ્યો કરારો જબાબ, પરમાણુ પ્લાન્ટ હવે જોખમમાં!
ઈરાન ના જોરદાર મિસાઈલ હુમલાનો ઈઝરાયેલે જડબાતોડ જવાબ આપ્યો છે. આ વખતે હુમલો ન તો આકાશમાંથી થયો કે ન તો જમીન પરથી, ન તો મિસાઈલ કે રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ આ વખતે ઈઝરાયેલે સૌથી ખતરનાક સાઈબર હુમલો કર્યો છે. પીએમ નેતન્યાહુના નિર્દેશ પર ઇઝરાયલના નિષ્ણાતોએ તેમના જ દેશમાં કરેલા આવા હુમલાથી ઈરાનની કમર તૂટી…