
ઓલિમ્પિકના ઇતિહાસમાં 1976 બાદ પહેલીવાર બે કલાકમાં બે ગોલ્ડ આ ખેલાડીએ જીત્યા,જાણો
ઓલિમ્પિકના ઇતિહાસ; ઓલિમ્પિકમાં મેડલ જીતવું એ દરેક ખેલાડીનું સપનું હોય છે. આ વખતે સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીતવાનો અનોખો રેકોર્ડ જોવા મળ્યો છે. 22 વર્ષીય ફ્રેન્ચ સ્વિમર લિયોન માચોને પેરિસ ઓલિમ્પિક 2024માં એક એવી સિદ્ધિ મેળવી છે જે અગાઉ 1976માં જોવા મળી હતી. પ્રખ્યાત ઓલિમ્પિક સ્વિમર માઈકલ ફેલ્પ્સના ભૂતપૂર્વ કોચ બોબ બોમેન પાસેથી ટ્રેનિંગ લેનાર લિયોન…