વકફ સુધારણા બિલની JPC બેઠકમાં ફરી બબાલ, વિપક્ષે કર્યું વોકઆઉટ! BJP પર લગાવ્યા ગંભીર આરોપ
વિપક્ષી સાંસદોએ વકફ બિલ પર સંયુક્ત સમિતિની બેઠકમાંથી વોકઆઉટ કર્યું. તેમણે આ માટે ભારતીય જનતા પાર્ટીના સભ્યોને જવાબદાર ગણાવ્યા હતા. મંગળવારે કેટલાક વિપક્ષી સાંસદોએ વકફ બિલ પરની સંયુક્ત સમિતિની બેઠકમાંથી વોકઆઉટ કર્યો અને આરોપ લગાવ્યો કે ભાજપના એક સભ્યએ તેમની વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. Opposition MPs walked out from the Joint Parliamentary Committee Meeting…

